Home »National News »Utility» Use Different Usage Of Your Home Freezer, Know What Is

ખોરાકને ફ્રેશ રાખવા ઉપરાંત, આ 10 રીતે પણ કરી શકાય છે ફ્રીઝનો USE

divyabhaskar.com | Feb 16, 2017, 11:35 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃફ્રિઝ દરેકના ઘરમાં હોય છે, માર્કેટમાં જુદીજુદી કિંમતના અલગ-અલગ ફ્રિઝ અવેલેબલ છે. મોટાભાગના લોકો ફ્રિઝનો યૂઝ માત્ર ઉપયોગી ફળો અને ખાવાનું ફ્રેશ રાખવા માટે જ કરે છે. પણ તમને ખબર છે આ ઉપરાંત પણ ફ્રિઝનો 10 અલગ અલગ રીતે હટકે યૂઝ કરી શકાય છે, જેમાં રસોઇ, રૂટિન કે અન્ય અનેક જરૂરી ચીજો સાથે જોડાયેલી સમસ્યાનું બેસ્ટ સોલ્યુશન મળી રહે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ફ્રિઝ અન્ય કયા-કયા કામમાં આવી શકે છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Use Different usage of your home Freezer, know what is
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext