Home »National News »Utility» Check Out Different Types Of Cheques In India

Chequeના હોય છે 15 પ્રકાર, જાણો નામ અને તેના ઉપયોગ

divyabhaskar.com | Jan 20, 2017, 00:03 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: તમે રોજબરોજના લેનદેનમાં ચેકનો ઉપયોગ તો કરો જ છો. આ સમયે તમે ખાસ કરીને બેરર ચેક, સેલ્ફ ચેક, ક્રોસ ચેકનો ખાસ કરીને ઉપયોગ કરો છો. શક્ય છે કે તમને પૂછવામાં આવે તો તમને અન્ય ચેકની માહિતિ ભાગેય જે હશે અને તમે ભાગ્યે જ જાણતાં હશો કે અન્ય ચેકના નામ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે.
 
શું છે Cheque?

ચેક એટલે બેંક અકાઉન્ટ દ્વારા હોલ્ડરને કરાતું એ પેમેન્ટનું માધ્યમ તે જેનાથી ગ્રાહક અન્ય કોઇ વ્યક્તિને પોતાના અકાઉન્ટથી ડાયરેક્ટ કેશ ન આપીને પણ પેમેન્ટ કરી શકે છે. જ્યારે તમારો ચેક લઇને વ્યક્તિ બેંક અકાઉન્ટમાં જમા કરે છે ત્યારે તમે જે રકમ લખી છે તે તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. ટૂંકમાં ચેક એટલે કેશ વિનાનું પેમેન્ટ, જેને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર પણ કહેવામાં આવે છે. 
 
કઇ વિગતો ભરવાની રહે છે Chequeમાં...

જ્યારે તમે અન્ય વ્યક્તિને ચેક આપો છો ત્યારે તેમાં તેનું નામ લખવાનું રહે છે. તે કોઇ વ્યક્તિ કે ફર્મના નામનો પણ હોઇ શકે છે. ચેકમાં તમારે એ પણ ભરવાનું રહે છે કે તમે કેટલી રકમ કઇ વ્યક્તિને આપી રહ્યા છો. (શબ્દો અને સંખ્યામાં), ક્યારે આપી રહ્યા છો (તારીખ), અને છેલ્લે તમારી સહી કરવાની રહે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ચેકના કેટલા પ્રકાર હોય છે, તેના નામ શું છે અને તેને ક્યારે વાપરવામાં આવે છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out different types of cheques in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended