Home »National News »Utility» Check Out Some Of The Important Words To Decode Union Budget Speech

દરેકે જાણી લેવા જોઇએ Budgetના ભારેખમ 16 શબ્દોના સરળ અર્થ

divyabhaskar.com | Jan 31, 2017, 09:56 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :બજેટ એક જટિલ પ્રક્રિયા છે. એમાં અનેક એવા શબ્દો હોય છે જે કેટલાક  લોકો સમજી શકતા નથી. દરેક વ્યક્તિ આ બજેટની રાહ જોતી હોય છે. સામાન્ય માણસ માટે બજેટને સારી રીતે સમજવું જરૂરી છે. વિત્તમંત્રીની સ્પીચમાં અમુક ટેકનિકલ શબ્દો વાપરવામાં આવે છે જેનો અર્થ સામાન્ય માણસને ખ્યાલ હોતો નથી. આજે અમે આપને માટે આવા જ કેટલાક શબ્દો અને તેના અર્થ લાવ્યા છીએ. 
 
 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા છે બજેટમાં વપરાતા ખાસ શબ્દો અને તે શું જણાવે છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out some of the important words to decode union budget speech
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext