Home »National News »Utility» Know About Consumer Rights

શું તમે જાણો છો કન્ઝ્યૂમર ફોરમમાં ક્યારે અને કેવી રીતે ફરિયાદ કરી શકાય?

divyabhaskar.com | Oct 12, 2016, 15:43 PM IST

 
યૂટિલિટી ડેસ્ક,અમદાવાદ: હોટલ, સિનેમાઘર, રેલવે સ્ટેશન તથા અન્ય ભીડભાડવાળી જગ્યા પર આપણે પાણીની બોટલથી લઈને અનેક ચીજોનો વધારે ભાવ ચૂકવતા હોઈએ છીએ. જ્યારે કાયદા મુજબ કોઈપણ દુકાનદાર એમઆરપી કરતા વધારે કિંમત વસૂલ કરી શકે નહીં. પરંતુ જાણકારીનો અભાવ અને નવી વ્યવસ્થાના કારણે આપણે વારંવાર નિર્ધારિત કિંમત કરતા વધારે ભાવ ચૂકવીએ છીએ.
 
 
 
આ રીતે કોઈપણ પેકેટબંધ સામાન ખરીદીએ અને તોલમાં લખેલા પેકેટથી ઓછું વજન નીકળે તો ગ્રાહકો સંરક્ષણ કાયદા મુજબ તેની ફરિયાદ કરે. તેને સેવામાં ખામી માનવામાં આવે છે. ઘણીવાર આવી સ્થિતિમાં ગ્રાહકોએ આર્થિક પરેશાની સાથે-સાથે માનસિક પરેશાનીમાંથી પણ પસાર થવું પડે છે. જો તમારે પણ ક્યારેક આવી સ્થિતિમાંથી પસાર થવું પડે તો કન્ઝ્યૂમર (ગ્રાહક) ફોરમમાં આર્થિક નુકસાન ઉપરાંત માનસિક પરેશાની માટે કેસ નોંધાવી શકાય છે.
 
કન્ઝ્યૂમર ફોરમમાં ક્યારે અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે?જાણવા માટે ફેરવો આગળની સ્લાઈડ્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know about consumer rights
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext