Home »National News »Utility» Avoid Of Cigarette Smoke, Is More Dangerous Than HIV

સિગારેટના ધૂમાડાથી રહો દૂર, બની શકે છે HIVથી પણ ખતરનાક

divyabhaskar.com | Feb 03, 2017, 12:53 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃસિગારેટ પીનારાની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, તેનો ધૂમાડો કોઇપણ માણસ માટે ખતરનાક બની શકે છે, કેમકે આ ધૂમાડાનો વાયરસ HIVથી પણ વધુ ડેન્જરસ હોય છે. એક જર્નલના રિપોર્ટમાં કહેવાયું છે કે સિગારેટનો ધૂમાડો HIV પોઝીટિવ વાળા લોકો કરતા પણ વધુ નુકશાન પહોંચાડે છે. આ જીવવાની ક્ષમતાને ઓછી કરી દે છે. આનાથી જીવવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કઇ રીતે ડેન્જરસ બની શકે છે સિગારેટનો ધૂમાડો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Avoid of Cigarette smoke, is more dangerous than HIV
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext