Home »National News »Utility» Check Out How To Check Your EPF Balance Through SMS

એક SMSથી સેકંડોમાં જાણો તમારું EPF બેલેન્સ, સરળ છે પ્રોસેસ

divyabhaskar.com | Jan 26, 2017, 00:02 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: હવે મોબાઇલ ટેક્નોલોજીને કારણે અનેક કામ સરળ બની ગયા છે. EPF  એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડમાં તમારા કેટલા રૂપિયા છે કે પછી તમારું પીએફ બેલેન્સ કેટલું છે તે તમે ફક્ત એક મેસેજ કે મિસ્ડ કોલની મદદથી જાણી શકો છો.
 
જો તમે EPFO એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર તમારો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરેલો છે તો તમે આ ઉપાય અજમાવી શકો છો અને સરળતાથી તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો. તેને માટે તમારે ખાસ નંબર પર મેસેજ કરવાનો રહે છે.
 
આ સુવિધામાં તમે તમારી પસંદની લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો. તેનાથી તમને સુવિધા રહે છે. તો ફટાફટ કરો મેસેજ અને સેકંડમાં જાણો તમારું EPF બેલેન્સ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out how to check your EPF balance through SMS
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended