Home »National News »Utility» Check Out Calculator Buttons Meaning, Full Form And Function

કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો, જાણી લો બટન્સના ફૂલ ફોર્મ અને કામ?

divyabhaskar.com | Jan 31, 2017, 16:46 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે સૌ રોજિંદા જીવનમાં કરીએ જ છીએ. ઘણીવાર આપણે તેને વાપરી લઇએ છીએ અને આપણું કામ કરી લઇએ છીએ. પણ યોગ્ય રીતે તેનો અર્થ શું છે તેની આપણને જાણ હોતી નથી. આજે અમે આપને માટે કેલ્ક્યુલેટરના બટન્સનો અર્થ જણાવી રહ્યા છીએ. જેનાથી તમે હવે પછી તમારા કામ સરળ રીતે કરી શકશો.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કેલ્ક્યુલેટરના બટન્સનું શું છે કામ....
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out calculator buttons meaning, full form and function
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended