Home »National News »Utility» 10 Safety Tips For All Kids About Security

આ 10 વાતોનું હંમેશા રાખો ધ્યાન, તો તમારા બાળકો રહેશે Safe

divyabhaskar.com | Feb 15, 2017, 10:41 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃઘણીવાત માતા-પિતા બાળકો સાથે ખુલીને વાત નથી કરતા અને પરિણામે બાળકો ખોટા રસ્તે ચડી જાય છે. કેમકે માતા-પિતા અને બાળકો વચ્ચેના અણબણનો ફાયદો બહારના લોકો લેતા હોય છે. ઘણીવાર આ જ કારણે બાળકોને યૌન શોષણનો શિકાર પણ બનવું પડે છે. કાઉન્સલર મીનલ ગદરેકાનું કહેવુ છે કે બાળકોને પ્રાઇમરી લેવલથી જ ખુલીને વાત કરવી જોઇએ. divyabhaskar.com તમને બતાવી રહ્યું છે એવી 10 સેફ્ટી ટિપ્સ, જે પેરેન્ટ્સે બાળકોને બતાવવી જોઇએ. 
 
ગુડ ટચ અને બેડ ટચ શિખવાડો બાળકોને... આગળની સ્લાઇડ્સમાં જાણો આવી અન્ય ટિપ્સ..
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Safety tips for all Kids About security
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext