Home »National News »Utility» 6 Mistakes You Need To Stop Making

જાણો એવી 6 ભૂલો વિશે જે આપણે રોજ કરીએ છીએ અને તેનાથી બચવાના ઉપાય

Utility Desk, Ahmedabad | Mar 15, 2017, 17:22 PM IST

યૂટિલિટી ડેસ્કઃ શું તમે ટાઈટ જીન્સ પહેરો છો? ભોજન કર્યા બાદ તરત બ્રશ કરો છો. તો જરા ધ્યાન આપજો. કારણ કે આખા દિવસમાં ઘણાં એવા કામ હોય છે જેને આપણે ફાયદા માટે કરીએ છીએ પણ હકીકતમાં તેનાથી નુકસાન થાય છે. આવા જ કેટલાક કામને લઈને મધ્યપ્રદેશના ફિઝિશિયન ડો. રતન વૈશ્યના જણાવ્યા પ્રમાણે રોજિંદા જીવનની કેટલીક કોમન વાતો પર ધ્યાન આપવામાં આવે તો ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો એવી6ભૂલો વિશે જે તમે રોજ કરો છો.
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Mistakes You Need to Stop Making
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended