Home »National News »Utility» Check Out 10 Reasons To Use Wooden Brush Or Comb For Your Hair

વાળને શાઇન આપી ગ્રોથ વધારે છે લાકડાનો કાંસકો, જાણો 10 અન્ય ફાયદા

divyabhaskar.com | Jan 19, 2017, 17:19 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: હેરબ્રશ ખરીદતી સમયે અનેક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કેમકે તેની અસર વાળના ગ્રોથ પર ખાય છે અને તેની પર ડિપેન્ડ પણ કરે છે. જો બ્રશ ખરીદતી સમયે કોઇપણ બેદરકારી રાખવામાં આવે તો વાળ અને તેના મૂળને નૂકશાન થાય છે. ભોપાલના બ્યૂટી એક્સપર્ટ નિક્કી બાવા કહે છે કે વાળને માટે બેસ્ટ હોય છે વુડન બ્રશ કે કોમ્બ. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે કે વુડન કોમ્બ આખરે વાળને માટે કઇ રીતે સારા ગણાય છે. 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો વાળને શાઇની બનાવવા માટે શા માટે વુડન બ્રશ યૂઝ કરવું જોઇએ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out 10 reasons to use wooden brush or comb for Your Hair
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext