Home »National News »Utility» Best 10 Tips To Take Care Of Hand Wrist Watch

શું તમે પણ પહેરો છો ઘડિયાળ, આ 10 TIPSથી રાખો તેની સંભાળ

divyabhaskar.com | Feb 03, 2017, 12:52 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃઆજકાલ દરેક લોકો પોતાના હાથમાં અવનવી રિસ્ટ વૉચ બાંધતા હોય છે. કેટલાક લોકો માટે તે ખાસ હોય છે, વળી કેટલાક તેને બાંધ્યા વિના ઘરેથી નીકળતા નથી. ટાઇટન શૉરૂમના મેનેજર મહેશ ગોવાની કહે છે કે આની સંભાળ રાખવી આપણી જવાબદારી છે, જેથી તેની લાઇફ વધે છે. divyabhaskar.com તમને બતાવવા જઇ રહ્યાં છે કેટલીક યૂઝફૂલ ટિપ્સ જે તમારી રિસ્ટ વૉચને કરી શકે છે પ્રૉટેક્ટ... 
 
ઘડિયાળને ભૂલથી પણ ના મુકો ફ્રીઝની ઉપર, આગળની સ્લાઇડ્સમાં જાણો 10 કેર ટિપ્સ... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Best 10 Tips To Take Care Of hand Wrist Watch
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext