Home »National News »In Depth» Tejo Mahalay And Cutting Hands Of Labors Most Known Rumor Of Taj Mahal

તાજ મહેલ સાથે જોડાયેલી 9 વાતો જે સાચી માનવામાં આવે છે, પરંતુ છે Fake

divyabhaskar.com | Feb 17, 2017, 10:27 AM IST

  • તાજ મહેલ અંગે ઘણી અફવાઓ ફેલાવવામાં આવી છે.
આગ્રાઃવેલેન્ટાઈન્સ ડે અગાઉ આવતા વિવિધ ડે ને કારણે પ્રેમી પંખીડાઓમાં અત્યારથી જ વેલેન્ટાઈન્સ ડેનો નશો  જોવા મળે છે. એવામાં divyabhaskar.com પર પ્રેમના પ્રતિક તરીકે પ્રખ્યાત તાજ મહેલનીએ વાતો તમને જણાવી રહ્યું છે જેને લોકો સાચી માને છે. જોકે વાસ્તવમાં બધી વાતો માત્ર અફવા છે. જેમાં કાળા તાજ મહેલથી લઈ તેજોમહાલય જેવી વાતો સામેલ છે. આ તમામ વાતોને પુરાતત્વ વિભાગે માત્ર અફવા ગણાવી છે.
તેજો મહાલયની વાતને પુરાતત્વ વિભાગે ખોટી ગણાવી....
 
- તાજ મહેલ અંગે વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી છે. જેમાં તાજ મહેલના શિવ મંદિર હોવાની વાતનો પણ સમાવેશ થાય છે.
- ભારતીય પુરાતત્વ વિભાગ(ASI)એ આગ્રાની કોર્ટમાં આ મામલે જણાવ્યું હતું કે, તાજ મહેલના હિંદુ મંદિર હોવાના કોઈ જ પુરાવા નથી.
- આ ઉપરાંત સૌથી ચર્ચિત અફવામાં તાજ મહેલના મજદૂરોના હાથ કપાવવાની વાતનો સમાવેશ થાય છે. 
- વાસ્તવમાં ઈતિહાસકારો પ્રમાણે શાહજહાંએ તાજ મહેલ બનાવનારા મજદૂરોને જીવનભર કાર્ય ન કરવા વાયદો આપવાની વાત કરી આજીવન ખર્ચની રકમ આપી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સ થકી જાણો તાજ મહેલ સાથે જોડાયેલી અફવાઓ અને વાસ્તવિક્તાઓ વિશે.)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tejo Mahalay And Cutting Hands Of Labors Most Known Rumor Of Taj Mahal
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext