Home »National News »In Depth» OYO Rooms Currently Operates In More Than 200 Indian Cities And In Malaysia

ભાડું ભરવાના પૈસા નહોતા તો સીડી પર વિતાવી રાતો, આજે 400 કરોડનો માલિક

divyabhaskar.com | Jan 23, 2017, 09:58 AM IST

  • Oyo Roomsના ફાઉન્ડર અને સીઈઓ રિતેશ અગ્રવાલ.
નેશનલ ડેસ્કઃ Oyo Rooms ના સીઈઓ રિતેશ અગ્રવાલનું જીવન ઘણું મુશ્કેલ રહ્યું છે. રિતેશના માતા-પિતા તેને સ્ટડી પર ફોક્સ કરવા કહેતા હતા. પરંતુ તેને કંઈક અલગ જ કરવું હતું. રિતેશના આવા જ વિચારોને કારણે તે આજે ભારતના યંગ સીઈઓમાં સ્થાન ધરાવે છે. ભારતની 500 હોટલો સાથે ટાઈઅપ કર્યા બાદ હવે રિતેશની કંપનીએ મલેશિયાની હોટલો સાથે પણ ટાઈઅપ કર્યું છે. 
 
20 વર્ષની વયે જ શરુ કરી હતી કંપની...

- દેખાવે પાતળા અને લાંબા શરીર ધરાવતા રિતેશને જોઈ કોઈ તેમને સફળ બિઝનેસમેન ન કહી શકે. જોકે તેઓ દેખાવ કરતા ઘણું આગળ વધી ગયા છે.
- રિતેશે 20 વર્ષની વયે Oyo Rooms નામની કંપની શરુ કરી મોટા-મોટા અને અનુભવી બિઝનેસમેનને પણ વિચારતા કરી દીધા.
- Oyo Roomsનું કામ પ્રવાસીઓને સસ્તા દરે સારી સુવિધાવાળા રૂમ અપાવવાની સાથે લોકોને દેશના તમામ મોટા શહેરોમાં રૂમ ઉપલબ્ધ કરાવવાનો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં વાંચો રિતેશની લાઈફની રસપ્રદ બાબતો....)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: OYO Rooms currently operates in more than 200 Indian cities and in Malaysia
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended