Home »National News »In Depth» Friends And Family Was Not In Support For Ola Cabs When It's Started

પરિવારજનો અને મિત્રો ઠેકડી ઉડાવતા, આજે કરોડોમાં છે કંપનીનું ટર્નઓવર

divyabhaskar.com | Jan 20, 2017, 10:46 AM IST

  • બોલાવામાં સરળ હોવાથી ભાવિશે કંપનીનું નામ ઓલા રાખ્યું.
નેશનલ ડેસ્કઃ આ કહાણી એક આઈઆઈટી પાસઆઉટની છે, જેણે માઈક્રોસોફ્ટની નોકરી છોડી કેબ કંપની OLA ની સ્થાપ્ના કરી હતી. જે કંપનીની કેબથી 100 શહેરોમાં લોકો મુસાફરી કરે છે, તે કંપનીએ પોતાની કાર ખરીદી નથી. આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યૂટર એન્ડ સાઈન્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ (બીટેક) કરનારા ભાવિશ અગ્રવાલે 2010-11માં ઓલા કેબની સ્થાપ્ના કરી હતી. ભાવિશે કહ્યું કે,‘હું હંમેશાથી પોતાનું કંઈક કરવા માગતો હતો અને તેની માટે જ હું વિકલ્પ શોધતો રહેતો હતો. આ સાથે જ સમાજની કોઈ સમસ્યાનો અંત લાવવા પણ વિચારતો હતો.’
 
આવી છે સફળતાની કહાણી....

- આઈઆઈટી પાસઆઉટ લાખોના પેકેજવાળી નોકરી છોડી પોતાનું બિઝનેસ કરવાનો નિર્ણય લે છે ત્યારે માતા-પિતા રાજી નથી હોતા. 
- આવું જ ઓલા કેબના ફાઉન્ડર ભાવિશ સાથે પણ થયું. સારી એવી નોકરી છોડી તેમણે ઓલા કેબની સ્થાપ્ના કરી.
- ભાવિશ અમુક સમય સુધી પોતાના બ્લોગ પર ટેક્નિકલ કંટેટ પણ આપતા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં વાંચો ભાવિશ અગ્રવાલની સક્સેસ સ્ટોરી............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Friends And Family Was Not In Support For Ola Cabs When it's Started
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext