Home »National News »In Depth» Patricia Narayan Is Director At Sandeepha Chain Of Restaurants

એક સમયે પતિનો માર સહન કરનારી આ મહિલા હવે રોજ કમાય છે 2 લાખ રૂપિયા

divyabhaskar.com | Jan 21, 2017, 12:10 PM IST

  • પૈટ્રિશિયા નારાયણ.
નેશનલ ડેસ્કઃએવું કહેવાય છે કે માણસની હિંમત અને જુસ્સો તેને તેના લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. પૈટ્રિશિયા નારાયણ સાથે પણ એવું જ બન્યું છે. ચેન્નાઈની પૈટ્રિશિયાએ પોતાના જીવનમાં ઘણા ખરાબ સમયનો સામનો કર્યો છે, જોકે તેમણે ક્યારેય હાર માની નહીં. આજે તેઓ રેસ્ટોરાં ચેન ‘સંદીપા’ની ડિરેક્ટર છે. માત્ર 2 લોકો સાથે કામ શરુ કર્યા બાદ આજે તેમની સાથે 200થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે. પૈટ્રિશિયા રોજના 2 લાખ રૂપિયાની કમાણી કરે છે.
 
ક્યારેય વિચાર્યું નહોતું કે કામ કરવા બહાર નીકળવું પડશે...

- પૈટ્રિશિયાએ ક્યારેય વિચાર્યું નહોતું કે પોતાના બાળકોના ઉછેર માટે તેમણે ઘરની બહાર નીકળી કામ કરવું પડશે.
- જોકે આમ કરવું પડ્યું અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ સફળતા મેળવી.
- આજે પૈટ્રિશિયાની ગણતરી સફળ બિઝનેસ વુમનમાં થાય છે.
-  2010માં પૈટ્રિશિયાને ફિક્કી એન્ટરપ્રિનયોર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો પૈટ્રિશિયાના મુશ્કેલ જીવન અને સફળતાની કહાણી વિશે......)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patricia Narayan is Director at Sandeepha Chain of Restaurants
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext