Home »National News »In Depth» Police Registered Case After Court Orders For Investigation Of The Case

ભાભી સાથે દિયર કરતો રહ્યો બળજબરી, બાજુના રૂમમાં હતા સાસુ-સસરા

divyabhaskar.com | Feb 12, 2017, 00:05 AM IST

બિહારશરીફ (બિહાર) : અહીં દહેજ મામલે પુત્રવધૂને ત્રાસ આપવાનો નવી ઘટના સામે આવી છે. પોતાની માગણી પુરી ન થવા પર સાસરી પક્ષના સભ્યોની સહમતિથી દિયરે ભાભી સાથે રેપ કર્યો હતો. પીડિતાની ફરિયાદને પોલીસે પણ ધ્યાને ન લેતા અંતે તેણે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. જે પછી પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
 
દહેજની નોટિસ મળતા બોલાવી, રેપ કર્યા બાદ ઘરમાંથી કાઢી મૂકી

- પીડિતાના સાસરી પક્ષના લોકો તેની પાસેથી 2016માં દહેજની ફરી વાર માગણી કરવા લાગ્યા અને તેને પિયર મોકલી દીધી હતી.
- મહિલાએ દહેજ મામલે ફરિયાદ કરી પતિ તથા સાસુ-સસરાને નોટિસ ફટકારી હતી. જેને કારણે સાસરી પક્ષના લોકો સમાધાનના મૂડમાં આવી ગયા હતા.
- પીડિતાએ આરોપ લગાવ્યો કે, 5 લાખ રૂપિયાની માગ ન સંતોષાતા અન્ય પરિવારજનોની મંજૂરીથી દિયરે તેની પર રેપ કર્યો હતો.
- પીડિતાએ દિયર પવન કુમાર સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
- પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સ થકી જાણો સંપૂર્ણ ઘટના વિશે.....)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Registered Case After Court Orders For Investigation Of The Case
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext