Home »National News »In Depth» JobsForHer Helps Woman Who Takes Break From Career Due To Marriage

લગ્ન બાદ મહિલાઓને ફરી નોકરી અપાવવાનું સ્ટાર્ટઅપ, વાર્ષિક 300 ટકાનો ગ્રોથ

divyabhaskar.com | Jan 25, 2017, 10:48 AM IST

  • નેહા બાગડિયા.
નેશનલ ડેસ્કઃમોટાભાગે એવું જોવા મળે છે કે નોકરી કરતી યુવતીઓ લગ્ન બાદ પરિવાર સંભાળવા માટે બ્રેક લે છે. જેને કારણે તેમના કરિઅરનું ગ્રોથ અટકી જાય છે. તેઓ ફરીવાર જ્યારે નોકરી કરવા માગતી હોય છે ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ સમસ્યાઓ નેહા બાગડિયા સાથે થઈ હતી. નેહાએ પરણિત મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા JobsForHerની સ્થાપ્ના કરી.
આમ આવ્યો સ્ટાર્ટઅપનો આઈડિયા....

- મુંબઈની નેહાએ પેનસિલ્વેનિયા યુનિ.ના વ્હાર્ટન સ્કૂલથી ફાયનાન્સ અને બિઝનેસ સ્ટડીનો અભ્યાસ કર્યો છે.
- ગ્રેજ્યુએટ થયા બાદ નેહાએ જોબ શરુ કરી. અમુક વર્ષો બાદ તેમના લગ્ન થયા અને તે બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ.
- લગ્ન બાદ નોકરી છૂટી ગઈ અને બે બાળકોની માતા બની.  નેહાનું જીવન બાળકો અને પતિ સુધી સિમીત રહી ગઈ.  જોકે એક ઘટનાએ તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાંખ્યો.
- આજે JobsForHer કંપની 300 ટકાના ગ્રોથરેટ સાથે આગળ વધી રહી છે. કંપનીના પોર્ટલ પર દર મહિને 1 લાખ વિઝિટ આવે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો નેહાના જીવન વિશે અને સ્ટાર્ટઅપ JobsForHer અંગે................)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: JobsForHer Helps Woman Who Takes Break From Career Due to Marriage
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended