Home »National News »In Depth» Thyrocare A Chain Of Diagnostic And Preventive Care Laboratories Headquartered In Mumbai.

150 રૂપિયા હતી સેલેરી હવે છે 3400 કરોડની કંપની, માત્ર ફ્રેશર્સને આપે છે નોકરી

divyabhaskar.com | Feb 02, 2017, 11:54 AM IST

  • વેલુમણિએ પોતાની મહેનતના દમ પર 3400 કરોડ રૂપિયાની કંપની સ્થાપી દીધી છે.
નેશનલ ડેસ્કઃ થાઈરોઈડ ડિસઓર્ડરથી જોડાયેલું એક જાણીતું નામ છે થાયરોકેર. તેના સંસ્થાપક ડૉ. અરેકિયાસ્વામી વેલુમણિને એક સમયે એ પણ નહોતી ખબર કે થાઈરોઈડ ગ્રંથી શરીરના કયા ભાગમાં હોય છે. પછી તેમણે થાઈરોઈડ બાયોકેમિસ્ટ્રીમાં પીએચડી કરી. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા વેલુમણિએ પોતાની મહેનતના દમ પર 3400 કરોડ રૂપિયાની કંપની સ્થાપી દીધી છે.
 
 
 
માત્ર ફ્રેશર્સને આપે છે નોકરી...

- જીવનમાં મળેલા સારા-ખરાબ અનુભવોએ વેલુમણિને સફળતા અપાવી છે.
- મોટાભાગની કંપનીઓ અનુભવને આધારે નોકરીઓ આપે છે ત્યારે વેલુમણિ માત્ર ફ્રેશર્સને નોકરી આપે છે.
- વેલુમણિ અત્યંત ગરીબ પરિવારથી આવે છે અને આજે અબજોપતિઓમાં સ્થાન મેળવે છે, આ દર્શાવે છે કે મેહનત અને ધીરજના દમ પર કોઈપણ પરિસ્થિતિમાં સફળતા મેળવી શકાય છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો ડૉ. વેલુમણિની રોચક અને તેટલી જ પ્રેરણાદાયી કહાણી......)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Thyrocare a chain of diagnostic and preventive care laboratories headquartered in Mumbai.
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext