Home »National News »In Depth» Maharana Pratap Was The Son Of Maharana Udai Singh, The Rulers Of Mewar

મહારાણા પ્રતાપે શસ્ત્રહીન શત્રુ માટે અંતિમ શ્વાસ સુધી બીજી તલવાર રાખી હતી

divyabhaskar.com | Jan 30, 2017, 09:57 AM IST

જયપુરઃ રાજસ્થાનની ધરતી પર ઘણા શૂરવીરો થઈ ગયા. આવા જ એક વીર હતા મહારાણા પ્રતાપ. જેમની યુદ્ધકળાથી તેમના શત્રુઓ પણ ઘણા પ્રભાવિત થયા હતા. 29 જાન્યુઆરીનાં રોજ મહારાણા પ્રતાપની પુણ્યતિથી હતી. આ સમયે divyabhaskar.com તેમની સાથે જોડાયેલી માહિતી અહીં રજુ કરી રહ્યું છે.
 
હંમેશા રાખતા બે તલવારો
 
- મહારાણા પ્રતાપ પોતાની માતાની સલાહ પર હંમેશા બે તલવારો રાખતા.
- જેમાંથી એક તલવાર પોતાના માટે અને એક શસ્ત્રહીન શત્રુ માટે રહેતી.
- તેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી શસ્ત્રહીન શત્રુ માટેની તલવાર પોતાની સાથે રાખી હતી. (આગળની સ્લાઈડ્સમાં જાણો મહારાણા પ્રતાપ સાથે જોડાયેલા રોચક કિસ્સા.)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maharana Pratap was the son of Maharana Udai Singh, the rulers of Mewar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended