Home »National News »In Depth» Young Boy Lost His Life To Save Her Girlfriend From Gang Rape

મિત્રની ગર્લફ્રેન્ડ પર હતી 4 યુવકોની ગંદી નજર, BFએ આબરૂ બચાવવા કર્યું આમ

divyabhaskar.com | Feb 09, 2017, 00:05 AM IST

પલામૂ (ઝારખંડ) : અહીં રેહલામાં ગર્લફ્રેન્ડની આબરૂ બચાવવા માટે એક પ્રેમીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે પોલીસે યુવતીના પ્રેમીના 4 મિત્રોની ઘરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓ એક ખેતરમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતા હતા. જેમાં અસફળ રહેવા પર આરોપીઓએ પોતાના મિત્ર અને યુવતીના પ્રેમીની હત્યા કરી હતી.
 
આરોપીએ પોલીસને જણાવી સંપૂર્ણ કહાણી...

- 10 દિવસ પહેલા અટલ બિહારી મેહતાની હત્યા થઈ હતી. ધરપકડ બાદ ચારેય આરોપીઓએ પોલીસ સામે હત્યાનો ગુનો કબુલી લીધો છે.
- આરોપી પવન મહેતા, રવિરંજન, સંતોષ મહેતા અને સંજય શર્માએ પોલીસ સમક્ષ સંપૂર્ણ કહાણી જણાવી હતી.
- તમામ આરોપીઓએ ઘટનાની રાતે અટલ અને તેની પ્રેમિકાની એક્ટિવિટીઝ પર નજર રાખ્યા બાદ ઘટનાને અંજામ આપી હતી.
- અટલની પ્રેમિકાએ ચારેય આરોપીઓની ઓળખ કરી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
- આરોપીઓમાં સામેલ પવન મહેતા અટલ મેહતાનો ટેમ્પો ચલાવતો હતો. 
 
(આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સ થકી જાણો સંપૂર્ણ ઘટના વિશે......)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Young Boy Lost His Life To Save Her Girlfriend From Gang Rape
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended