Home »National News »In Depth» Coaching Teacher Killed His Wife And Daughter, Son Still Missing

પોતાની સ્ટુડન્ટ સાથે હતું ટીચરનું અફેર, પત્નીએ વિરોધ કરતા આપી આ સજા

divyabhaskar.com | Feb 14, 2017, 00:05 AM IST

મોતિહારી/મોતીપુર/મીનાપુરઃ બિહારના મોતિહારીના રહેવાસી એક ટીચરે પોતાની પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદથી જ આરોપી ટીચરનો પુત્ર ગાયબ છે. આરોપ છે કે ટીચરે તેના મામા સાથે આ હત્યાઓ કરી હતી. જે પછી પત્ની અને પુત્રીના લાશને ગાડીમાં જુદા-જુદા સ્થળોએ ફેંકી હતી. 
 
ભાઈએ બનેવી પર લગાવ્યો આરોપ

- મોતીપુર અને મીનાપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રથી એક મહિલા અને એક બાળકીની લાશ મળી આવી હતી.
- બ્રજમોહન કુમાર નામના એક વ્યક્તિએ લાશની ઓળખ બહેન અને ભાણી તરીકે કરી હતી.
- બ્રજમોહને 8 વર્ષના ભાણજો ગુમ હોવાની વાત પણ કરી છે.
- પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં બ્રજમોહને જણાવ્યું કે, બહેનનો પતિ અને ટીચર રાજીવ કુમાર સિંહે જ આ હત્યા કરી છે.
- પોલીસે જણાવ્યું કે, મહિલાના પતિ પર દહેજ મામલે ત્રાસ અને સ્ટુડન્ટ સાથે આડા સંબંધોને કારણે હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સ થકી સમજો સંપૂર્ણ મામલો....................)

નોંધઃતસવીરો પ્રતિકાત્મક
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Coaching Teacher Killed His Wife And Daughter, Son Still Missing
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended