Home »National News »In Depth» 25 Out Of 33 Patanjali Ayurveda Advertisements Were Found Misleading

11 TV Advertisement જે જોવા પર લાગે છે REAL પણ વાસ્તવમાં છે FAKE

divyabhaskar.com | Feb 03, 2017, 10:28 AM IST

મુંબઈઃટીવીમાં જોવા મળતી એડ આકર્ષક લાગે છે પરંતુ તે ઘણીવાર લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. તાજેતરમાં જ આસ્કીએ બાબા રામદેલની પતંજલિ બ્રાન્ડની જાહેરાતો પર સવાલ ઉઠાવ્યા હતા. આસ્કીની તપાસ અનુસાર, પતંજલિની 33 જાહેરાતોમાંથી 25 જાહેરાતો ગેરમાર્ગે દોરનારી છે. આવી જ રીતે ઘણીવાર અન્ય એડવર્ટાઈઝર્સ પણ પ્રોડક્ટને વધુ આકર્ષક દેખાડવા માટે વિવિધ પ્રકારની ટ્રિક્સ વાપરતા હોય છે. આજે divyabhaskar.com તમને આવી જ અમુક એડ પાછળનું વાસ્તવિક ચિત્ર તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે.
 
શૂ પોલિસથી લઈ ગ્લૂનો ઉપયોગ કરે છે ફૂડ પ્રોડક્ટની એડમાં

- એડમાં દેખાડવામાં આવતા બર્ગરને કાર્ડબોર્ડ થકી તેની સાઈઝ કરતા વધુ મોટું દેખાડવામાં આવે છે.
- આ ઉપરાંત બન અને ચિકન તંદૂર પર શૂ પોલિશ લગાવી તેને આકર્ષક બનાવી એડ શૂટ કરવામાં આવે છે.
- અમુક રિપોર્ટ્સ પ્રમાણે, કેન્દ્ર સરકાર મેદસ્વીતાને અટકાવવા માટે ફાસ્ટ ફૂડ્સનું ચલણ ઘટાવવા પ્રયાસો કરી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ અમુક REAL પણ વાસ્તવમાં FAKE રહેલી એડ.)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 25 out of 33 Patanjali Ayurveda advertisements Were Found Misleading
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext