Home »National News »In Depth» Kissing Scenes At Traffic Signals In Cab Or Auto Rickshaw Are Normal In Mumbai

મુંબઈના આ 10 સ્થળોએ જાહેરમાં રોમાન્સ કરે છે કપલ્સ, જેમને જોતા આવે શરમ

divyabhaskar.com | Feb 13, 2017, 14:50 PM IST

મુંબઈઃ વેલેન્ટાઈન વીક અને વેલેન્ટાઈન ડેના સમયગાળામાં કપલ્સ પ્રેમમાં ગળાડૂબ રહેતા હોય છે. ભારતમાં લગ્ન પહેલા પ્રેમીઓની સાથે રહેવાની તક ઘણી ઓછી જ મળતી હોય છે. ઘણા જાહેર બગીચાઓમાં ગાર્ડ્સની હાજરીને કારણે પ્રેમીઓને એકાંત મળતો નથી. જોકે મુંબઈમાં કપલ્સ પાર્ક સિવાયના સ્થળોએ પણ જાહેરમાં રોમાન્સ કરતા જોવા મળે છે. 
 
ઓટો અને કેબ છે શ્રેષ્ઠ વિકલ્પ...

- મુંબઈના કપલ્સ ખુલ્લમખુલ્લા પ્રેમ કરવા અને દેખાડવામાં માને છે.
- મુંબઈના ટ્રાફિક સિગ્નલ પર રોકાતી ઓટો અને કેબમાં રોમાન્સ કરતા કપલ સરળતાથી જોવા મળે છે.
- કેબ અને રીક્ષા ડ્રાઈવરો પણ આ બાબતે પેસેન્જર કપલને કહીં કહેતા નથી. અમુક ડ્રાઈવર્સ પોલીસની બીકે આવા કપલ્સને રોકે તો છે પણ પ્રેમીઓ ક્યાં વાત માનવાના હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ લવ કપલ્સના અન્ય લવર્સ પોઈન્ટ.....................)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kissing Scenes at Traffic Signals In Cab Or Auto Rickshaw Are Normal in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended