Home »National News »Photo Feature» Road Accident Between Bus And Bolero Kills 8, Many Injured

ભયંકર એક્સિડન્ટઃ ગાડીમાં આમ ફસાયેલી રહી લાશો, ખેંચીને નીકાળવી પડી

divyabhaskar.com | Feb 02, 2017, 00:05 AM IST

  • અકસ્માતમાં બાદ ફસાયેલી લાશો.
બારાબંકીઃ અહીં ઘુમ્મસને કારણે બસ અને બોલેરોમાં ટક્કર થતા 8 લોકોના મોત થયા હતા. ઘણા લોકોના ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. ઘટના બાદ જાણ થતાં તંત્ર અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે લાશો ફસાયેલી હોવાથી ખેંચીને બહાર કાઢવી પડી હતી. આ ઘટના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. 
લખનઉથી બહરાઈચ જતી હતી જીપ....

- બોલેરો જીપ લખનઉથી બહરાઈચ જઈ રહી હતી.
- બસ અને બોલેરોની ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરાના ભુક્કા બોલાઈ ગયા. તેમાં રહેલા 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
- એક માહિતી અનુસાર આ એક ખાનગી બોલેરો હતી. સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. 
- બોલેરોમાં લાશો ઘણી જ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી જે પછી તેઓને ખેંચીને નીકાળી હતી.
- પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Road Accident Between Bus And Bolero Kills 8, Many Injured
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext