Home »National News »Desh» 5 Women Take Oath For Minister Post With Cm Yogi Adityanath In Uttar Pradesh

CM યોગી આદિત્યનાથની ટીમમાં છે આ 5 મહિલાઓ, જાણો તેઓના વિશે

Divyabhaskar.com | Mar 20, 2017, 16:53 PM IST

  • સ્વાતિ સિંહ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બીજેપી નેતા દયાશંકરના પત્ની છે
લખનઉઃયોગી આદિત્યનાથે રવિવારને યુપીના 32માં સીએમ પદના શપથ લીધા. તેની સાથે કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્માએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. આ સિવાય 44 અન્ય નેતાઓને પણ મંત્રી બનાવ્યા હતા. તેમાં 5 મહિલાઓએ પણ મંત્રી પદની શપથ લીધા. આ પ્રસંગે લખનઉના કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં થયેલા સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક મોટાં નેતાઓએ હાજરી આપી હતી. સેરેમનીમાં 9 રાજ્યોએ સીએમ પણ મોજૂદ રહ્યા. મુલાયમ-અખિલેશ યાદવ પણ શપથ ગ્રહણમાં પહોંચ્યા. આ મહિલાઓને બનાવ્યા મંત્રી... 

સ્વાતિ સિંહ - રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) 

- યુપીના નવનિર્વાચિત સીએમ યોગી આદિત્યનાથના મંત્રાલયમાં સ્વાતિ સિંહે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા હતા. 
- માયાવતી પર વિવાદિત ટીપ્પણી કરનાર બીજેપી નેતા દયાશંકરની પત્ની સ્વાતિ સિંહે અખિલેશના ભાઇ અનુરાગને હરાવ્યા હતા. 
- પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર સ્વાતિને બીજેપીએ લખનઉની સરોજની નગરની સીટથી ટિકિટ આપી હતી, જ્યાં તેઓએ કુલ 108506 મત મેળવ્યા હતા. 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Women Take Oath For Minister Post With Cm Yogi Adityanath In Uttar Pradesh
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended