Home »National News »Latest News »National» 5 Dead And 3 Year Old Girl Save After 12 Hours As Building Collapsed

કાનપુરમાં ઇમારત તૂટી પડતાં 12 કલાક બાદ 3 વર્ષની બાળકીનો બચાવ, 5 મોત

Bhaskar News, Kanpur | Feb 02, 2017, 23:14 PM IST

  • કાનપુરમાં ઇમારત તૂટી પડતાં 12 કલાક બાદ 3 વર્ષની બાળકીનો બચાવ, 5 મોત,  national news in gujarati
કાનપુર : ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે બુધવારે એક ઇમારત તૂટી પડતાં તેની નીચે દટાઈ જવાને કારણે પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. કાટમાળની નીચે હજી પણ કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. આ કાટમાળમાં 3 વર્ષની એક બાળકી દટાયેલી હતી જેને 12 કલાક બાદ જીવિત કાઢવામાં આવી છે. બચાવકર્મીઓ ગેસ કટર, ખાસ કેમેરા અને અર્થમૂવર્સ જેવાં સાધનો સાથે કામગીરી કરી રહ્યા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 dead and 3 year old girl save after 12 hours as Building Collapsed
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext