Home »National News »Latest News »National» 40 Percentage Voters Are Confused To Give Votes To Which Party

ચૂંટણી સરવે: કોને આપીએ મત? યુપીમાં 40 ટકા વોટર્સે નથી લીધો નિર્ણય

Bhaskar News, Lucknow | Feb 08, 2017, 02:20 AM IST

  • ચૂંટણી સરવે: કોને આપીએ મત? યુપીમાં 40 ટકા વોટર્સે નથી લીધો નિર્ણય,  national news in gujarati
લખનઉ:યુપી વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન થવાનાં થોડાક જ દિવસ બાકી છે, પણ લગભગ 40 ટકા મતદાર હજુ પણ એ અનિષ્ચિતતાથી ઘેરાયેલા છે કે કોને મત આપવો. ઇન્ડિયાસ્પેંડ અને ફોર્થ લાયન ટેક્નોલોજીસના સરવેમાં આ દાવો કરાયો છે. સરવેમાં મતદારોને સપા, કોંગ્રેસ, ભાજપ અને બસપા  ઓમ ચાર પક્ષોના વિકલ્પ આપવામાં આવ્યા હતા. 28 ટકા ભાજપને, 18 ટકાએ સપાને જ્યારે 4 ટકાએ બસપાને પોતાની પસંદગી ગણાવી હતી. માત્ર 1 ટકા લોકોએ કોંગ્રેસને મત આપવાની વાત કરી છે.
 
ફેન્સી વાસણની જેમ છે પ્રિયંકા, ચૂંટણીમાં બહાર આવે છે: પાંડે
 
- 60% મતદારોએ પોતાના પક્ષ પસંદ કર્યા
- 40% હજુ પણ અવઢવની સ્થિતિમાં છે
 
સર્વેક્ષણ દરમિયાન 2513 લોકો સાથે વાતચીત થઈ. વીજળી પછી બેરોજગારી, ઈકોનોમી અને અર્થ વ્યવસ્થા મુખ્ય મુદ્દા ગણાવ્યા
 
28%     વીજળીની ઘટ
20%    બેરોજગારી, અર્થવ્યવસ્થા અને વિકાસ
10%    પાણીની અછત અને સ્વચ્છ પાણી
7%    પરિવહન અને સડકો
4%    ભોજનની અછત
3%     નોટબંધી
3%    કાયદો વ્યવસ્થા
2%    ભ્રષ્ટાચાર
 
- 87% મતદારોએ કહ્યું કે સૌર ઉર્જાના ઉપયોગથી પર્યાવર પ્રદુષણ ઘટતું હોય તો અમે તેનાથઈ બની વીજળી વાપરવાનું પસંદ કરશું.
- 94% મતદારોએ કહ્યું કે સીરૂ ઉપલબ્ધતા હોય તો તે આવવા જવા માટે બસનો ઉપયોગ પસંદ કરશે.
- 46% શહેરી મતદાઓએ કહ્યું કે તે જે હવામાં શ્વાસ લઈ રહ્યા છે તે પ્રદુષિત થઈ ગઈ છે, 26 ટકા ગ્રામીણ મતદાતા પણ આવું માને છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 40 Percentage Voters are confused to give votes to which Party
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended