Home »National News »Latest News »National» Baramula Police Encountered 2 Terrorists

જમ્મુ-કાશ્મીર: બારામુલામાં 2 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

divyabhaskar.com | Feb 04, 2017, 13:34 PM IST

  • : જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાની પોલીસ સાથેની અથડામણમાં 2 આતંકીઓ ઠાર થયા છે. (પ્રતીકાત્મક તસવીરો)
બારામુલા: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાની પોલીસ સાથેની અથડામણમાં 2 આતંકીઓ ઠાર થયા છે. પોલીસને એક AK-47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પુલવામાંથી લશ્કર-એ-તોઇબાનો આતંકી ઝડપાયો હતો.
 
પુલવામાંથી ઝડપાયો હતો આતંકી
 
- પકડાયેલા આતંકીનું નામ મંજૂર અહમદ હતું અને તે લશ્કર-એ-તોયબા માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
- સેનાની 55 RR અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલા આતંકી પાસેથી 1 પિસ્ટલ, 2 ગ્રેનેડ અને દારૂગોળો મળી આવ્યો હતો.
- પોલીસે નાવપોરા વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Baramula police encountered 2 terrorists
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended