Home »Madhya Gujarat »Latest News »Vadodara City» World Haritage Day:Photos Of Old Baroda When India Was Under In British Rule

ઝૂલતો બ્રિજ અને વૈભવી મહેલો: 100 વર્ષ પહેલા આવો હતો બરોડાનો રજવાડી ઠાઠ

divyabhaskar.com | Apr 18, 2017, 09:59 AM IST

  • વડોદરાનો એમ.જી.રોડ 1890માં આવો દેખાતો હતો
વડોદરાઃ વિશ્વભરમાં આજે 18 એપ્રિલે વર્લ્ડ હેરીટેજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રસ્તુત છે ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાની જૂની તસવીરો જેમાં 100 થી 150 વર્ષ પહેલા પણ વડોદરા કેવું વૈભવશાળી નગર રહ્યું છે તેની ઝાંખી જોવા મળે છે. ગાયકવાડી શાસન દરમિયાન વડોદરાનો કેવો વિકાસ થયો હતો તે પણ તસવીરો જોવા મળે છે. 
 
આ તસવીરોની શ્રેણીમાં વડોદરાના વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ, ઝૂલતો પુલ, સોનાની અંબાડી, સોનાનું ગાડું વગેરનાં રેર ફોટોગ્રાફ્સ પ્રસ્તુત છે.  
 
ઉક્ત તસવીર ઇ.સ. 1890માં ક્લિક કરવામાં આવી હતી, જેમાં તે સમયે વૈભવી કહેવાતો ઝૂલતો બ્રિજ નજરે પડે છે.  
 
વડોદરાના વૈભવની રેર તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: World haritage day:photos of old Baroda when India was under in British rule
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended