Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Trance Female Model Become Debut In Tollywood From Vadodara

યુવક મટી બન્યો ગ્લેમર ગર્લઃ મોડેલિંંગ માટે કરાવ્યું Hot ફોટોશૂટ, જૂઓ વીડિયો

Pooja Dhodapkar, Vadodara | Mar 25, 2017, 14:23 PM IST

વડોદરાઃ સામાન્ય રીતે ટ્રાન્સ જેન્ડરને પોતાની ઓળખ ઊભી કરવા માટે સતત ઝઝુમતા રહેવું પડે છે. ત્યારે ગુજરાતની પહેલી ટ્રાન્સ ફિમેલ મોડલે તરીકે વડોદરાની ઝોયા સંઘર્ષ કરી રહી છે. ફેશન ઇન્ડસ્ટ્રિમાં કામ મેળવવા પોર્ટફોલિયો કરતા વીડિયો વધુ ઇફેક્ટિવ હોવાથી ઝોયાએ મોડેલિંગ માટે ફોટોશૂટ સાથે ઓફિસિઅલ વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોના માધ્યમથી મોડેલને ટેલિવૂડમાં કામ કરવા માટે આર્ટિસ્ટનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. મેલ માંથી ફિમેલ બનેલી ઝોયાએ માત્ર એક જ વર્ષમાં પોતાનો લૂક બદલી નાંખ્યો છે. પ્રોફેશનલ મોડેલને પણ પાછળ રાખી દે તેવા ફોટોશૂટ કરાવી રહી છે. 
 
કિન્નરો અને ટ્રાન્સજેન્ડરને ક્યાંય કામ અપાતું નથીઃ ઝોયા
 
વડોદરાની ઝોયા ખાન રાજ્યની પેહલી એવી ટ્રાન્સફિમેલ છે જેણે ટેલીવૂડમાં એન્ટ્રિ માટે પોતાનો વિડિયો બનાવ્યો છે. ઝોયા છેલ્લા એક વર્ષથી ટ્રાન્સ ફિમેલ છે અને ફિમેલ મોડલ તરીકે કામ કરે છે. ઘર ઘરમાં ફેમસ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને 'સાવધાન ઇન્ડિયા'માં ઝોયા ખાને ઓડિશન આપી તેનો ફર્સ્ટ ડેબ્યુ કરશે. ઝોયાએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે યુથ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. છોકરા-છોકરીઓ માટે દરેક ફિલ્ડમાં તક છે પણ આપણો સમાજ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરને કામ નથી આપતા.
 
ઝોયાએ વધુમાં શું કહ્યું...વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: trance female model become debut in tollywood from vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended