Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Start Of Vibrant-2007 On Baroda Medical Collage In Vadodara

વાઇબ્રન્ટ ફેસ્ટમાં સ્ટુડન્ટનો પેપર ડાન્સ, બસ્ટ બલૂનની હટકે તસવીરો

divyabhaskar.com | Apr 21, 2017, 15:45 PM IST

  • બરોડા મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટનો પેપર ડાન્સ અને બસ્ટ ધ બલૂન ગેમ્સ
વડોદરાઃબરોડા મેડિકલ કોલેજમાં વાઇબ્રન્ટ ફેસ્ટિવલ-2017નો પ્રારંભ વાઇબ્રન્ટ રીતે થયો હતો. જેમાં સ્ટૂડન્ટ્સે વિવિધ કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને મિત્રો સાથે મજા માણી હતી. ફેસ્ટિવલમાં ગુજરાતની મેડિકલ-પેરામેડિકલ કોલેજના સૌથી વધુ સ્ટુડન્ટ્સ શહેરમાં 4 દિવસ આવે છે. જેમાં આકર્ષક ઇનફોર્મલ ઇવેન્ટ્સ જેવી કે, ટગ ઓફ વોર, પેપર ડાન્સ, બસ્ટ બલૂન અને ક્વિઝ કોમ્પિટિશન થઇ હતી. 
 
 
રાજ્યના 5000 સ્ટુડન્ટસ વાઇબ્રન્ટ ફેસ્ટિવલ-2017માં ભાગ લેશે
 
વાઇબ્રન્ટ ફેસ્ટિવલમાં મેડિકલ અને પેરામેડિકલ કોલેજિસના રાજ્યના 5000 સ્ટુડન્ટસ સિટીમાં ચાર દિવસના વાઇબ્રન્ટ ફેસ્ટિવલમાં વિવિધ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરશે. મેડિકલ ક્ષેત્ર સહિત વિશ્વમાં થઇ રહેલા ઇવોલ્યુશનને પ્રમોટ કરવાના હેતુથી ઇવોલ્યુશનની થીમ પર વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વાઇબ્રન્ટ ફેસ્ટિવલનું 26મું વર્ષ હોવાના કારણે ગુરુવારે રાત્રે અતુલ પુરોહિતના ગરબાનો કલ્ચરલ કાર્યક્રમ થયો હતો.
 
વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Start of Vibrant-2007 on baroda medical collage in Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended