Home »Madhya Gujarat »Latest News »Vadodara City» SP Leader Pray For Kulbhushan Cancel The Execution Of Executions

વડોદરાઃ 3 કલાક એક પગે ઊભા રહ્યા આ નેતા, કેમ આપ્યો આશ્ચર્યનજક કાર્યક્રમ!

divyabhaskar.com | Apr 21, 2017, 12:53 PM IST

  • વડોદરામાં સપા નેતાએ કર્યો આશ્ચર્યજનક કાર્યક્રમ
વડોદરાઃ નેવી ઓફિસર કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં સંભળાવાયેલી ફાંસીની સજા રદ થાય અને તેઓની ઝડપી મુક્તિ થાય. તેવી માંગ સાથે શહેર સમાજવાદી પાર્ટીના પ્રમુખે ગાંધીનગર ગૃહ ખાતે 3 કલાક એક પગે ઊભા રહી દેશના જવાન પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે પક્ષના અન્ય કાર્યકરોએ દેશના જવાન માટે પ્રાર્થના કરી હતી.
 
સમાજવાદી પાર્ટીના કાર્યકરોના ગાંધીનગર ગૃહ ખાતે ધરણા

દેશના જવાન કુલભુષણ જાધવને દીવતા દેશમાં પાછા લાવો, 56ની છાતીવાળી મોદી સરકાર જાધવને જીવતા દેશમાં પાછા ક્યારે લાવશો ? તેવા સુત્રોચ્ચાર સાથેના બનેરો સાથે શહેર સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ગાંધીનગર ગૃહ ખાતે ધરણા-સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે શહેર સમાજવાદી પાર્ટીના પ્રમુખ વિનોદ શાહ સતત 3 કલાક એક પગે ઊભા રહી દેશના જવાન કુલભુષણ જાધવની ફાંસીની સજા રદ થાય અને તેઓ વહેલામાં વહેલી તકે મુક્ત થાય તેવી માંગ સરકાર સમક્ષ કરી હતી.
 
સપા નેતાએ શું કહ્યું ... વાંચો આગળની સ્લાઈડ્સમાં....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SP Leader pray for kulbhushan Cancel the execution of executions
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended