Home »Madhya Gujarat »Latest News »Vadodara City» New Clothes Trend In Summer Collection For Girls

ગર્લ્સને સમરમાં કમ્ફર્ટ ફીલ કરાવશે આ ક્લોથ્સ, ટ્રેન્ડી ગાર્મેન્ટસ બન્યા આકર્ષણ

Rutvi Soni, Vadodara | Apr 14, 2017, 10:57 AM IST

  • શહેરનાં ડિઝાઈનર દ્વારા યુનિક પ્રકારના વેસ્ટર્ન ડ્રેસ ડિઝાઈન કરવામાં આવ્યા છે
વડોદરાઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ યંગ ગર્લ્સને સમર ડ્રેસ કલેક્શન માટે શહેરનાં ડિઝાઈનર દ્વારા યુનિક પ્રકારના વેસ્ટર્ન ડ્રેસ ડિઝાઈન કરવામાં આવ્યા છે. જે ગરમીની સિઝનમાં શરીર માટે કમ્ફર્ટ ફીલ કરાવે છે. ડિઝાઈનર્સે આ ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સને કન્ટેમ્પરરી લૂક આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. જે શહેરની ગર્લ્સને આકર્ષી રહ્યા છે.
 
લૂપ્ત થઈ રહેલી ટ્રેડિશનલને નવો લૂક આપવાનો પ્રયાસ

વડોદરાની એમ.એસ.યુ.ના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલની સ્ટૂડન્ટસે તૈયાર કરેલા આ સમર કલેક્શનમાં મધ્ય પ્રદેશની બાગ પ્રિન્ટસની ટ્રેડિશનલ પ્રિન્ટસને રિપીટ લે-આઉટ આપી વેસ્ટર્ન અને ઇન્ડોવેસ્ટર્ન ગાર્મેન્ટ્સ,કચ્છની વિમેન્સના અપર ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સને કન્ટેમ્પરરી લૂક આપી નવી ડિઝાઇન્સ,પશ્ચિમ મધ્યપ્રદેશની લેઝર પ્રિન્ટ નાંદના અને જવારિયા દાનામાં નવા મોટિવ્સ ઉમેરીને ટ્રેડિશનલ બ્લોક પ્રિન્ટીંગની સાડીઓ જેવા આર્ટિસ્ટીક ગાર્મેન્ટ્સનું ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલની વૈશ્નવી જોશી, ઝેનબ ચલ્લાવાલાએ કરેલા રિસર્ચ વર્કનું શહેરમાં ડિસ્પ્લે થયું હતું.
 
 
આગળ વાંચો શું કહે છે ડિઝાઈનર્સ....શું છે આ નવા ટ્રેન્ડની ખાસિયત...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New clothes trend in summer collection for girls
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended