Home »Madhya Gujarat »Latest News »Vadodara City» MlA Boski Adjusted Her Name On Car Number Plate, Not A RTO Number

MLA બોસ્કીએ મર્સિડીઝ કાર પર નંબર પ્લેટને બદલે આ શું લખ્યુ, જાણો

divyabhaskar.com | Mar 20, 2017, 09:13 AM IST

  • ઉમરેઠના MLA જયંત બોસ્કીએ પોતાની મર્સિડીઝ કાર હોદ્દાનું મસમોટું બોર્ડ લગાવ્યુ
વડોદરાઃ સામાન્ય નાગરિક ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો પોલીસ તુરંત મેમો આપી દંડ વસુલે છે. જો કે આમાંથી રાજકારણીઓ બાકત હોય તેવો અનુભવ શનિવારે લોકોને થયો હતો. મેડિકલ કોલેજના ઓડિટોયિરયમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા એનસીપીના પ્રદુશ પ્રમુખ અને ઉમરેઠના ધારાસભ્ય જયંત બોસ્કીની કાર પર નંબર પ્લેટના બદલે ધારાસભ્ય અને પાર્ટીનું મસમોટું બોર્ડ જોઇ લોકોમાં કાયદાના પાલન અંગે કચવાટ ફેલાયો હતો. 
MLA જયંત બોસ્કીએએ કાર પર આવુ લખ્યુ
 
 
ઉમરેઠના ધારાસભ્ય જયંત બોસ્કીએ પોતાની કારના આગળના ભાગે નંબરના બદલે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, પ્રેસિડેન્ટ, ગુજરાત, બોસકી, MLA ઉમરેઠ લખ્યુ છે. જ્યારે કારના પાછળના ભાગે કાર નંબર GJ23AN 111 MLA(UMRETH) "BOSKI"  MLA UMRETH લખ્યુ છે.
 
કેમ ઉમરેઠના ધારાસભ્ય જયંત બોસ્કીનો સંપર્ક થઇ શક્યો નહીં, વાંચવા માટે ફોટો બદલતા જાવ.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MlA boski Adjusted her name on car number plate, not a RTO number
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended