Home »Madhya Gujarat »Latest News »Vadodara City» વીસીસીઆઈના એકઝીબશિનમાં તારક મેહતાના દયા ભાભી ગરબે ઘુમ્યા

વીસીસીઆઈના એકઝીબશિનમાં તારક મેહતાના દયા ભાભી ગરબે ઘુમ્યા

jay mishra | Feb 17, 2013, 17:37 PM IST

વડોદરા ખાતે વીસીસીઆઈના એક્ઝિબિશનમાં ગુજરાતી ડાયસ્પોરા ડેની ઉજવણી થઈ હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત એનરઆજીઓની હાજરી વચ્ચે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના પાત્ર દયા ભાભી (દિશા વાકાણી) આવી પહોચ્યા હતા.કાર્યક્રમમાં હાજર મેદનીને સંબોધતા દયા એટલેકે દિશા વાકાણીએ ‘જય જીનેન્દ્ર કેસે હો કહી દયા ભાભીના ટિપિકલ ટોનમાં વાત ચીતશરૂ કરી હતી. પોતાની વાત રજુ કરતા દિશા વાકાણીએ તારક મેહતાના જેઠાલાલા કામમાં હોઈ એટલે નથી આવ્યા તેમ જણાવ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે ‘ ટપુ કી એકઝામ આ રહી હેને ઈસ લીયે ટપુ કે પાપા નહી આયે’

દયાભાભીના સ્ટેજ પર ગરબા જોવા અને વધુ અહેવાલ વાચવા ફોટો બદલો.

તસવીરો: રણજીત સુર્વે, વિપુલ માને, વડોદરા

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વીસીસીઆઈના એકઝીબશિનમાં તારક મેહતાના દયા ભાભી ગરબે ઘુમ્યા
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended