Home »Madhya Gujarat »Latest News »Vadodara City» ..અને ખુરશી પર રૂપસુંદરી જોઈ હું ચોંકી ઉઠ્યો !

..અને ખુરશી પર રૂપસુંદરી જોઈ હું ચોંકી ઉઠ્યો !

kunal pethe | Nov 24, 2012, 17:17 PM IST

main_300_54વડોદરામાં આજે મકરપુરા જીઆઈડીસીની એક ફેબ્રિકેશન કંપનીની ઓફિસમાં રૂપસુંદરી સ્નેકે દેખા દેતા માલિક ચોંકી ઉઠ્યા હતા. ચાર ફૂટના આ સ્નેકને જીએસપીસીએના કાર્યકરોએ બચાવી લીધો હતો. આ ઉપરાંત સેવાસી ગામના એક મકાન પાસેથી કોબ્રા સાપે દેખા દીધી હતી.

વડોદરાની મકરપુરા જીઆઈડીસીના પ્લોટ ૯૦૫-૬-૧૨માં ફેબ્રિકેશન કંપનીની ઓફિસ આવેલી છે. આ ઓફિસ આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ માલિકે ખોલતાં ખુરશી પર રૂપસુંદરી સાંપ બેઠો હતો. સાપ જોઈને માલિક જયેશભાઈ પંચાલ ચોંકી ઉઠ્યા હતા.

 વધુ તસવીરો તથા અહેવાલ વાંચવા ફોટો સ્ક્રોલ કરો. 

 





(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ..અને ખુરશી પર રૂપસુંદરી જોઈ હું ચોંકી ઉઠ્યો !
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended