Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara Parul University Students Showed Up To Walk The Ramp For World Culture

પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સના જલવા, રેમ્પ વૉક કરી દર્શાવ્યું વર્લ્ડનું કલ્ચર

City Reporter, Vadodara | Mar 03, 2017, 12:03 PM IST

  • સ્ટુડન્ટ્સે રેમ્પ વૉક કરીને દર્શાવ્યું વર્લ્ડનું કલ્ચર
વડોદરા:  શહેરની નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં સેલિબ્રેટ થયેલા એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટિવલ ધૂમમાં દેશના અને વિદેશના સ્ટુડન્ટ્સે વિવિધ કલ્ચરલ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યા હતા. સ્ટુડન્ટ્સે ફેશન શૉમાં વિવિધ પ્રકારના ડ્રેસીસ પહેરીને રેમ્પ વૉક કરીને વર્લ્ડ કલ્ચરલ દર્શાવ્યું હતુ. આ કાર્યક્રમમાં ફૉક ડાન્સ, ગ્રૂપ ડાન્સ,વેસ્ટર્ન ડાન્સ, ડ્રામાં વગેરે જેવા અન્ય કલ્ચરલ કાર્યક્રમ પણ યોજાયા હતા. 
 
કોલેજમાં સ્ટડી કરી રહેલા સ્ટુડન્ટ્સ એન્યુઅલ ફેસ્ટિવલના સેલિબ્રેશન દ્વારા સ્ટડીના ભારમાંથી થોડી હળવાશ અનુભવીને પોતાની મનગમતી એક્ટિવિટી દ્વારા અન્ય ટેલેન્ટને પણ દર્શાવતા હોય છે. જે આ સ્ટેજ ઉપર જોવા મળ્યું હતું. સ્ટુડન્ટ્સે તેમની કલાને ખુલીને દર્શાવી હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara Parul University students showed up to walk the ramp for World Culture
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended