Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara In Artist Self-Expression Can Get Up To 60 Years Of Copyright

વડોદરા: પોતાની અભિવ્યક્તિ પર કલાકાર 60 વર્ષ સુધી કોપીરાઇટ મેળવી શકે

City Reporter, Vadodara | Mar 11, 2017, 02:23 AM IST

  • વડોદરા: પોતાની અભિવ્યક્તિ પર કલાકાર 60 વર્ષ સુધી કોપીરાઇટ મેળવી શકે,  vadodara city news in gujarati
વડોદરા:કલાકાર પોતાની કોઇ પણ પ્રકારની અભિવ્યક્તિ પર કોપી રાઇટ કરાવી શકે છે. કલાકારની અભિવ્યક્તિ પર કલાકાર 60 વર્ષ સુધીનો કોપીરાઇટ મેળવી શકે છે. કોપી રાઇટ મેળવવા માટે ગવર્નમેન્ટને ઓનલાઇન અરજી કરી શકાય છે. તેમ સયાજી લિટરેચર ફેસ્ટિવલમાં યોજાયેલ ‘રાઇટ વે ટુ કોપી રાઇટ’ વર્કશોપમાં એડવોકેટ આર્ય ભટ્ટે જણાવ્યું હતું. 

કોપી રાઇટથી તમને કેવા રાઇટ મળે છે?
ડિસ્ટ્રિબ્યુશન, સેલ, પ્રોડક્શન, રૂપાંતરણ અને ભાષાંતર જેવી વસ્તુઓ પર વ્યક્તિને કોપી રાઇટનો હક મળે છે. સાથે ટ્રાન્સલેશનમાં પણ વ્યક્તિ ટ્રાન્સલેટર પર રોયલ્ટી ક્લેમ કરી શકે છે.
 
શાના પર કોપી રાઇટ મેળવી શકાય?
-સોફ્ટવેર
-પેઇન્ટિંગ
-થીસિસ
-મ્યૂઝિક
-ફિલ્મ
-આર્ટિકલ્સ
-રિચર્સ, સ્ક્લ્પચર
 
કેવી વસ્તુ પર કોપીરાઇટ ના મળી શકે?
-કંપનીના નામ પર
-વ્યક્તિના નામ પર
-રસોઇની સામગ્રી પર
-કોઇપણ પેઇડ આર્ટિકલ પર
-સો. મીડિયાની પોસ્ટ પર
 
આજના કાર્યક્રમ
- હેરિટેઝ વોક:- સમય : 8:00થી
- સયાજીરાવ, લાઇબ્રેરી મૂવમેન્ટ:-સમય: 11:00થી
- ટ્રેન ટુ નોર્થ ઇસ્ટ:-સમય : 12:30થી
- ફ્લેસ ફિક્શન:-સમય : 2:30થી
- ટેલ્સ ફ્રોમ તિબેટ:-સમય : 3:45થી
- નોવેલ્સ, રૂટ્સ એન્ડ કલ્ચર:-સમય : 5:00થી
- બીઇંગ ગ્રે:-સમય : 6:30થી
- નાટ્યોત્સવ:-સમય : 7:30થી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara in artist self-expression can get up to 60 years of copyright
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended