Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara In 13-Year-Old Student Prem Wrote Destinys Ride Storybook

સ્ટેપમધરના બદઇરાદાઓ સામે બાળકની સ્ટ્રગલકથા, 13 વર્ષના કિશોરની કલમે

Bhaskar News, Vadodara | May 11, 2017, 09:24 AM IST

  • 'ડેસ્ટિનીઝ રાઇડ' બુક લખનાર 13 વર્ષનો પ્રેમ
વડોદરા:માતા-પિતાનો આશરો ખોઇ દેનારા મિત્રની લાઇફ સ્ટ્રગલથી પ્રેરાઇને શહેરના 13 વર્ષના પ્રેમ પટેલે “ડેસ્ટિનીઝ રાઇડ” સ્ટોરી બુક લખી છે. જેમાં એક બાળકની માતાના મૃત્યુ બાદ આવનારી સ્ટેપ મધરના બદઇરાદાઓ સામે બાળકની સ્ટ્રગલ લાઇફનું વર્ણણ કરવામાં આવ્યુ છે. 
 
 
સ્ટોરીમાં સ્ટેપ મધર ટેડને હોસ્ટેલમાં મોકલવા માગે છે
 
સ્ટોરીમાં ટેડ નામના બાળકે માતા ખોઇ દેતાં પિતા અવગણના કરે છે. આવનારી સ્ટેપ મધર ટેડને હોસ્ટેલ મોકલી દેવા માંગે છે. પિતા અને થનારી સ્ટેપ મધરના એંગેજમેન્ટ પછી એક દિવસ ઘરમાં આગ લાગે છે. ટેડ બેઇઝમેન્ટમાં ફસાય છે અને આગમાં થનારી સ્ટેપ મધરને ઇજા પહોંચે છે. ત્યારબાદની સ્ટોરી બીજી બુકમાં પ્રસિદ્ધ થશે.
 
ફિલ્મ જોઇ બીજો પાર્ટ લખી નાંખે છે
 
પ્રેમ જે ફિલ્મ જુએ તેનો બીજો પાર્ટ લખી નાંખે છે. ઉંઘમાં સ્ટોરીઝ ગણગણતો હોય છે. તેની બુક અમારા માટે સરપ્રાઇઝ રાખી છે. લોંચ પછી જ અમને વાંચવા આપશે.
-જાગૃતિ પટેલ, પ્રેમના માતા
 
 
આ ઉંમરે સ્ટોરી લખવી અઘરી છે...વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara in 13-year-old Student Prem wrote Destinys Ride Storybook
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended