Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara Engineer Has 17th Century A Manuscript Written In Vedic Sanskrit

આ ઇજનેરે સાચવી છે 17મી સદીમાં કેળના પાન ઉપર બાવળથી લખેલી દુર્લભ હસ્તપ્રત

Bhaskar News, Vadodara | May 09, 2017, 10:36 AM IST

  • (વડોદરાના નિવૃત ઇજનેર ભરતભાઇએ દુર્લભ હસ્તપ્રતો સાચવી રાખી છે.)
વડોદરા: શહેરનાં સુભાનપુરા વિસ્તારના નિવૃત્ત ઇજનેર ભરતભાઈ રમણલાલ શાહે દુર્લભ હસ્તપ્રત અને તેમના પિતા દ્વારા હાથથી લખાયેલું ભાગવત આજે પણ સાચવી રાખ્યું છે. 62 વર્ષીય ભરતભાઈના પિતાએ તેમને આપેલું ભાગવત અને દુર્લભ હસ્તપ્રતને તેઓ ખાસ પ્રકારની કાચની પેટીમાં સાચવે છે. આશરે 17 થી 18મી સદીમાં આ હસ્તપ્રતો લખાઈ હોવાનું અનુમાન છે. 
 
 કેળના પાનાંને કાપીને બાવળ દ્વારા તેના પર લખવામાં આવ્યું
 
ભરતભાઈના પિતા રમણલાલ પુંજાભાઈ શાહે શ્રીમદ્ ભાગવતની 10 જેટલી પ્રતો હાથેથી લખી હતી. દસમી અને અંતિમ પ્રત તેમણે પોતાના પુત્ર ભરતભાઈને આપી હતી. જેમાં 720 પૃષ્ઠો છે અને આ પ્રત બે ભાગમાં વહેંચાયેલી છે. ભરતભાઈ  દુર્લભ હસ્તપ્રત વિશે જણાવે છે કે, કેળના પાનાંને કાપીને બાવળ દ્વારા તેના પર લખવામાં આવ્યું છે. હોવાનું  દુર્લભ હસ્તપ્રત જૂની સંસ્કૃતમાં લખાઈ હોવાથી ઉકેલવામાં મુશ્કેલી પડે છે. આ હસ્તપ્રતમાં અધિક માસ વિશેનું રહસ્ય અને માહાત્મ્ય હોવાનું ભરતભાઈનું અનુમાન છે. 
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara Engineer has 17th Century a manuscript written in Vedic Sanskrit
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended