Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Halol In Youth Suicide In Kalol Karad River Had Descended

હાલોલ: યુવકે કાલોલ કરાડ નદીમાં છલાંગ લગાવી કરેલો આપઘાત

Bhaskar News, Halol | Apr 19, 2017, 00:34 AM IST

  • હાલોલ: યુવકે કાલોલ કરાડ નદીમાં છલાંગ લગાવી કરેલો આપઘાત,  panchmahal news in gujarati
(કરાડ નદીમાં એક ઇસમે મોતની છલાંગ લગાવી હતી)
 
હાલોલ: કાલોલ હાલોલની વચ્ચેથી પસાર થતી કરાડ નદીના પુલ ઉપરથી અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર આજરોજ મંગળવારનવા રોજ બપોરે 3 કલાકે છલાંગ લગાવી લેતા તેનુ મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા કાલોલ પોલીસ મથકના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને યુવકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મ્રુતક યુવકની ઓળખ છતી થઇ શકી નથી. પોલીસ દ્વારા કાળુ પેન્ટ તેમજ બનીયાન પહેરેલા યુવકની લાશને કાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ અર્થે મોકલી અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી યુવકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.મોડીસાંજ સુધી પોલીસની તપાસ કરવા છતાં યુવકની ભાળ મળી આવી ન હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Halol in youth suicide in Kalol Karad river had descended
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended