Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Dhanpur Kaliyavada Village In Cow Gave Birth To Two Calves

ધાનપુર: કાલિયાવડમાં ગાયે બે વાછરડાંને જન્મ આપ્યો, મોટી સંખ્યા લોકો ઉમટ્યાં

Bhaskar News, Dhanpur | Feb 23, 2017, 23:54 PM IST

  • ધાનપુર: કાલિયાવડમાં ગાયે બે વાછરડાંને જન્મ આપ્યો, મોટી સંખ્યા લોકો ઉમટ્યાં,  panchmahal news in gujarati
ધાનપુર: ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામે રહેતાં મથુરભાઇ મગનભાઇ રાઠોડને ત્યાં ગાયે બે વાછરડાંને જન્મ આપ્યો હતો. પશુ ચિકિત્સકના જણાવ્યા મુજબ આવું 100 પૈકીના એક કેસમાં થતુ હોય છે. બે વાછરડાનો જન્મ થતાં તેમને જોવા માટે આસપાસથી મોટી સંખ્યા લોકો ઉમટી પડ્યા હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dhanpur kaliyavada village in cow gave birth to two calves
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended