Home »Madhya Gujarat »Latest News »Nadiad» Nadiad In Burn A Fire In The Shop At Midnight On Mai Temple Road

નડિયાદમાં મધ્યરાત્રિએ માઈ મંદિર રોડ પરની દુકાનમાં આગ ભભૂકી

Bhaskar News, Nadiad | Apr 13, 2017, 01:17 AM IST

  • ઘટના સ્થળે લોકો ટોળે વળ્યા
નડિયાદ:નડિયાદ માઇ મંદિર તરફના રોડ પર એક દુકાનમાં મંગળવારે મધ્યરાત્રિએ એક બંધ દુકાનમાં આગ લાગી હતી. આ દુકાનમાં લાકડાના ખોખા, ઘોડા  સહિત અન્ય ભંગાર સામાન બળી રાખ થઇ ગયા હતા. આ અંગેની જાણ થતાં  નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને આગને ઓલવી દેવામાં આવી હતી. રાત્રિના સમયે આગની ઝોળના કારણે જોવા માટે  સ્થાનિક રહીશો  સ્થળ પર દોડી આવ્યા હતા. આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.  તેમ ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nadiad in burn a fire in the shop at midnight on Mai Temple Road
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended