Home »Madhya Gujarat »Latest News »Nadiad» Kapadvanj Telanar Girl Drunk Toxic Drug At Coast Watrak

કપડવંજ: તેલનારની યુવતીએ વાત્રક કાંઠે ઝેરી દવા ગટગટાવી

Bhaskar News, Nadiad | Feb 17, 2017, 22:44 PM IST

  • કપડવંજ: તેલનારની યુવતીએ વાત્રક કાંઠે ઝેરી દવા ગટગટાવી,  nadiad news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
નડિયાદ: કપડવંજ તાલુકાના તેલનારની એક યુવતીએ કોઇ અગમ્ય કારણોસર વાત્રક નદીના કિનારે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર તેલનાર ગામમાં રહેતા ઉકાભાઇ સોલંકીની દિકરી કાજલબેને (ઉ.વ.20) અગમ્ય કારણોસર ગુરૂવારે બપોરે વાત્રક કાંઠે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક ઝેરી દવા ગટગટાવી હતી. આ બાવની જાણ થતાં પરિવારજનોએ તેણીને સારવાર અર્થે બાયડ વાત્રક હોસ્પીટલમાં ખસેડી હતી. આ સંદર્ભે ડો.પિયુષભાઇએ કપડવંજ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapadvanj telanar girl drunk toxic drug at coast Watrak
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended