Home »Madhya Gujarat »Latest News »Nadiad» Dabhan Near Midnight Truck Burned On High Way In Driver - Cleaner Rescue

ડભાણ પાસે મધરાત્રે ટ્રક પલટ્યાં બાદ ભડભડ સળગી, ચાલક - ક્લીનરનો બચાવ

Bhaskar News, Nadiad | Feb 17, 2017, 21:51 PM IST

  • ડભાણ પાસે મધરાત્રે ટ્રક પલટ્યાં બાદ ભડભડ સળગી
નડિયાદ: નડિયાદ- ડભાણ પાસે હાઈવે પુલ પરથી પસાર થતી ટ્રકનો પાટો તૂટી જતાં ટ્રક પુલ પરથી પલ્ટી ખાતા બાજુનો ઇલકટ્રીક પોલ તૂટી જતાં એકાએક ટ્રક ભડભડ સળગી ઉઠી હતી. એથી ટ્રાફિક જામ થયો હતો. જયારે ડભાણના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.  ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના નંદેસરથી પૂના ટ્રકમાં ટાઇલ્સ ભરીને રાત્રે 1:50 કલાકે પસાર થઇ રહી હતી. તે સમયે ટ્રકનો પાટો તૂટતાં પુલ પરની રેલીંગ તોડીને પલ્ટી ગઇ હતી. બનાવમાં ચાલક ક્લીનરને ઈજા પહોંચી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dabhan Near Midnight truck burned on high Way in driver - cleaner Rescue
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended