Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Narendra Modi Twitt In Twitter On Afzal Guru

દેર આયે દુરસ્ત આયે: નરેન્દ્ર મોદી

divyabhaskar.com | Feb 09, 2013, 09:08 AM IST

દેર આયે દુરૂસ્ત આયે: મોદી

અફઝલ ગુરુને આજે સવારે 8 વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી છે. ભાજપે કહ્યું હતું કે આ નિર્ણય મોડાંથી લેવામાં આવ્યો આ નિર્ણય રાષ્ટ્રહિતમાં છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યું છે..."દેર આયે દુરસ્ત આયે". આ ઉપરાંત દેશભરમાંથી ઘણી સેલિબ્રિટીઓએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

અફઝલને ફાંસી અંગે સેલિબ્રિટીઓની પ્રતિક્રિયા વાંચવા માટે તસવીરો બદલતાં જાવ...

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Narendra Modi twitt in twitter on afzal guru
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended