Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» E-Gujcop Begins In State, Unveil By Modi

ઇ-ગુજકોપ પ્રોજેક્ટનો પ્રારંભઃ અહીં પણ મોદીએ લીધો ‘ગર્વ’!

Bhaskar News, Gandhinagar | Sep 20, 2013, 00:06 AM IST

ગુજરાતમાં ઇ-ગુજકોપ પ્રોજેક્ટનો પ્રારંભ
દેશમાં સૌથી યુવાન પોલીસ ફોર્સ ગુજરાતમાં : મોદી
એક હજાર પોલીસ સ્ટેશનો અને સંલગ્ન કચેરીઓને નેટવર્કથી આવરી લેવાઈ


રાજ્યમાં પોલીસ અને સલામતી સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે હાથ ધરાયેલા ઇ-ગુજકોપ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી વધુ યુવાન પોલીસ ફોર્સ ગુજરાતની છે. પોલીસમાં વધુ ને વધુ યુવાનો ભરતી કરવામાં આવ્યા છે.

ભરતીના નિયમોમાં ફેરફાર કરીને વધુ શિક્ષિત અને ટેક્નોસેવી યુવાનોને લેવાનો પ્રયાસ કરાયો છે. આજે વહીવટી તંત્ર પાસે નથી તેટલા ટેક્નોસેવી યુવાનો પોલીસ પાસે છે. સમગ્ર દેશમાં ટેક્નોલોજીથી પોલીસ અને સુરક્ષા સેવાઓનું સશક્તિકરણ કરવાની ક્રાન્તિકારી પહેલ ગુજરાત સરકારે કરી છે. રૂ. ૧પ૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટનું મોડલ ભારત સરકારે પણ સ્વીકાર્યુ છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
 

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: e-gujcop begins in state, unveil by modi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended