Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Vibrant Gujarat Summit 2017 On Make In India Theme At Gandhingar

વાયબ્રન્ટમાં દેખાયા 'મેક ઇન ઇન્ડિયા'ના રંગ, વિદેશીઓએ જમાવ્યું આકર્ષણ

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 09:44 AM IST

ગાંધીનગર: સોમવારે મહાત્મા મંદિર સંકુલમાં શરૂ થયેલા વાઇબ્રન્ટ મહોત્સવમાં  પ્રથમ બે દિવસ સુધી વીવીઆઇપીઓ તેમજ ડેલિગેટને મેક ઇન ઇન્ડિયા પર તૈયાર કરાયેલી થીમમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે જોયેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ, ગિફ્ટ સિટી,  સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્માર્ટ સિટી, ‘ખુશ્બુ ગુજરાત કી’ તથા પીએમ પદે જોયેલા ‘મેક ઈન ઈન્ડિયા’ સહિતના દરેક સપનાની ઝાંખી જોવા મળી હતી. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેગા ટ્રેડ શો અેક્ઝીબીશનનું ઉદઘાટન કર્યા બાદ દેશ વિદેશનાં ડેલીગેટ્સ તથા વીઆઇપી મહેમાનો ટ્રેડ-શોની મુલાકાત લઇ રહ્યા છે. એક્ઝીબીશન સેન્ટરમાં મેક ઇન ઇન્ડીયા સહિતનાં વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. ત્યારે કેટલાક વિદેશી મહેમાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પોસ્ટર સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.
 
આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vibrant Gujarat Summit 2017 on Make In India Theme at Gandhingar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended