Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Gujarati Tradition And Kutch Craft Became Attract Point Of People In Vibrat Summit

વાયબ્રન્ટમાં જોવા મળી ગુજરાતી વારસાની ઝાંખી: કચ્છી ક્રાફ્ટની બોલબાલા

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 09:52 AM IST

  • ગુજરાત ટૂરીઝમમાં કચ્છી ક્રાફ્ટ અને વરલી પેન્ટીંગની ઝાંખી જોવા મળે છે
ગાંધીનગર:ગુજરાતમાં અત્યારે ઠેર-ઠેર 8મી વાઇબ્રન્ટ સમિટની ચર્ચાઓ ચાલી રહી છે. આજે પીએમ મોદીએ ગાંધીનગર ખાતે ચાલતી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું. ગુજરાત પોતાની સંસ્કૃતિ અને અતુલ્ય વારસા માટે જાણીતું છે. વિદેશથી આવતા મહેમાનોને ગુજરાતની સંસ્કૃતિથી રૂબરુ કરાવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા સંત નગરીની સમજ આપતી થીમ તૈયાર કરાઇ હતી. તો બીજી તરફ ગુજરાત ટૂરીઝમમાં કચ્છી ક્રાફ્ટ અને વરલી પેન્ટીંગની ઝાંખી જોવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
 
આગળ જુઓ વધુ તસવીર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati Tradition and Kutch craft became Attract point of People in Vibrat summit
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext