Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Amit Shah Visit Gujarat For Next Election Agenda And Special Discussion

PMના પ્રવાસ બાદ ભાજપના 'શાહ'નો ગુજરાત પ્રવાસ: ચૂંટણીલક્ષી બેઠકો થશે

Bhaskar News, Gandhinagar | May 19, 2017, 01:13 AM IST

  • 18થી 25મી મે દરમિયાન વિસ્તારક પ્રશિક્ષણ વર્ગનું આયોજન
ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ભાજપએ જોરદાર તૈયારીઓ આરંભી છે. જેના ભાગરૂપે રાજ્યમાં સંગઠનને ધ્યાનમાં રાખીને ભાજપએ 18થી 25મી મે દરમિયાન વિસ્તારક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ 31મી મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, વિસ્તારક યોજના અંતર્ગત અમિત શાહ 31 મેના રોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ 28થી 31 મે સુધી ગુજરાતના પ્રવાસે છે. પંડ્યાએ ઉમેર્યું કે, સમગ્ર રાજ્યના 48 હજાર બૂથમાં વિસ્તારકો જશે. ભાજપની વિચારધારા તેમજ  સરકારની યોજનાના લાભ છેવાડાનાં માનવી સુધી પહોંચે તેવું આયોજન કરયું છે.

આગળ વાંચો, ‘કોંગ્રેસ જાય છે’ના હોર્ડિંગ્સ લગાડવા પડશે
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amit shah visit gujarat for next election agenda and special discussion
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended